Read. Discover. Grow.

Stories That Inspire

Your World of Books

Where Knowledge Begins

Find Your Next Read

Buy Books Online | Fiction, Non-Fiction & More | Verita Media House

Home Co-Author David Clark - ડેવિડ ક્લાર્ક

મેરી અને બફેટ ફૅમિલીના જૂના મિત્ર ડેવિડ ક્લાર્ક, જેઓ પૉર્ટફોલિયો મૅનેજર, ઍટર્ની અને બફેટોલૉજીના લેક્ચરર છે. તે બંને ઇન્વેસ્ટમૅન્ટ ઉપરના આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત પુસ્તકો ‘Buffettology’, ‘The New Buffettology’ અને ‘The Buffettology Workbook’ના બેસ્ટસેલિંગ લેખકો છે. આ પુસ્તકો વિશ્વભરમાં ચાઇનીઝ અને રશિયન સહિત દસ ભાષાઓમાં પ્રકાશિત થયાં છે. મેરી બફેટ, ઇન્વેસ્ટમૅન્ટ વિષયના લેખિકા અને લેક્ચરર છે. તેમનાં લગ્ન વૉરેનના પુત્ર પીટર સાથે થયાં હતાં. તેમણે બાર વર્ષનું દાંપત્યજીવન ભોગવ્યું હતું.

Filter

Time, Newest First
0 Products Found

No Products Found

Loading...
WhatsApp Icon