Read. Discover. Grow.

Stories That Inspire

Your World of Books

Where Knowledge Begins

Find Your Next Read

Baaluchher ni Barakhadi - બાળઉછેરની બારાખડી

Home Child Rearing Baaluchher ni Barakhadi - બાળઉછેરની બારાખડી
Baaluchher ni Barakhadi - બાળઉછેરની બારાખડી
Written by Dr. Raish Maniar, Bal Uchher Ni Balakhadi offers practical and compassionate guidance on child psychology, personality development, and eff...

Written by Dr. Raish Maniar, Bal Uchher Ni Balakhadi offers practical and compassionate guidance on child psychology, personality development, and effective parenting. It helps parents understand their children's needs and nurture them in a balanced, supportive environment.

Read More
₹ 99.00
₹ 99.00
0.00% OFF
Quantity
- +

Share :

Need Help?

Personalised assistance for a truly elevated shopping journey at Verita Media House Pvt. Ltd..

  • Description
  • Specifications
  • Reviews

બાળઉછેરની બાળાખડી – બાળઉછેરની પાયાની સમજ

દરેક બાળકના જન્મ સાથે માતા-પિતા પણ એક નવી જીવનયાત્રાની શરૂઆત કરે છે. બાળક પોતાની આસપાસની દુનિયા, પોતાની આવડતો અને પોતાની ઓળખને ધીમે ધીમે સમજતું જાય છે. આ સમગ્ર પ્રક્રિયામાં માતા-પિતા તેના જીવન વિશેના વિચારોને ઘડવામાં અને તેના વ્યક્તિત્વના વિકાસમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. સારાં માતા-પિતા બનવા માટે કોઈ ડિગ્રીની જરૂર નથી, પરંતુ બાળમાનસ, બાળકની ભાવનાત્મક જરૂરિયાતો અને બાળવિકાસની યોગ્ય સમજ કેળવવી જરૂરી છે.

આજના માતા-પિતા વધુ જાગૃત હોવા છતાં બાળઉછેરની સમસ્યાઓ સતત જોવા મળે છે. ડર, ચિંતા, અતિશય અપેક્ષાઓ અને લોભ કે લાલચના આધારે થતો ઉછેર બાળકના વિકાસને અસર કરી શકે છે. ગુજરાતના જાણીતા ડેવલપમેન્ટલ અને બિહેવિયરલ ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટ ડૉ. રઈશ મનીઆર દ્વારા લખાયેલું આ પુસ્તક માતા-પિતાની વિવિધ મૂંઝવણો અને પ્રશ્નો અંગે સરળ, સંવેદનશીલ અને વિચારપ્રેરક માર્ગદર્શન આપે છે. બાળમનોવિજ્ઞાનની સમજ અને કવિહૃદયી દૃષ્ટિકોણના સમન્વયથી આ પુસ્તક માતા-પિતાને બાળકને વધુ સારી રીતે સમજવામાં અને તેના સર્વાંગી વિકાસ માટે સંતુલિત વાતાવરણ ઊભું કરવામાં મદદ કરે છે. ‘આરપાર’ મૅગેઝિનના સર્વેમાં ગુજરાતી ભાષાનાં સર્વકાલીન શ્રેષ્ઠ 200 પુસ્તકોમાં સ્થાન પામેલું આ પુસ્તક બાળઉછેર અને સંસ્કારવિષયક ગુજરાતી સાહિત્યમાં વિશેષ મહત્ત્વ ધરાવે છે.

Language Gujarati - ગુજરાતી
ISBN 9789351228363
Edition 1
Published December-2018
Binding Paper Back
Pages 88
Dimension (cm.) 21.5 x 14 x 0.4
Weight (Gram) 110

0

(0 Ratings)

5
0
4
0
3
0
2
0
1
0
00 Comments
Sort by:
Most Recent

Loading reviews...

WhatsApp Icon