Read. Discover. Grow.

Stories That Inspire

Your World of Books

Where Knowledge Begins

Find Your Next Read

ICU : Sambandho nu Intensive Care Unit - ICU : સંબંધોનું ઇન્ટેનસીવ કેર યુનિટ

Home Emotional Article ICU : Sambandho nu Intensive Care Unit - ICU : સંબંધોનું ઇન્ટેનસીવ કેર યુનિટ
ICU : Sambandho nu Intensive Care Unit - ICU : સંબંધોનું ઇન્ટેનસીવ કેર યુનિટ
ICU is a heartfelt reflection on the value of life, love, and relationships. It reminds us to express our feelings, cherish our loved ones, and create...

ICU is a heartfelt reflection on the value of life, love, and relationships. It reminds us to express our feelings, cherish our loved ones, and create meaningful moments before they turn into regrets.

Read More
₹ 138.00
₹ 150.00
8.00% OFF
Quantity
- +

Share :

Need Help?

Personalised assistance for a truly elevated shopping journey at Verita Media House Pvt. Ltd..

  • Description
  • Specifications
  • Reviews

ધારો કે એક દિવસ આપણે આંખો ખોલીએ અને જાણ થાય કે આપણે ICUના ખાટલા પર સૂતેલા છીએ. આપણી આસપાસ ડૉક્ટરો દોડાદોડી કરી રહ્યા છે અને આપણા સગાંવહાલાં સ્વસ્થ તબિયત સાથે આપણી સામે ઊભાં છે. અચાનક આપણને અહેસાસ થાય છે કે આપણી પરિસ્થિતિ ગંભીર છે. ત્યારે કેવું લાગશે? કેટલાંય કામો અધૂરાં રહી ગયાં હશે, કેટલીય વાતો કહેવાની બાકી હશે અને કેટલાય સંબંધોને પ્રેમથી જીવવાના બાકી રહી ગયા હશે. કોઈને ગળે મળવાનું, કોઈનો હાથ પકડવાનું, કોઈને થૅન્ક્યુ કહેવાનું બાકી હશે. જીવનસફરમાં સતત સાથ આપનારાઓને પ્રેમ વ્યક્ત કરવાનો અને જેમને સતત પ્રેમ કર્યો છે, તેમને પોતાના પ્રેમની ઊંડાઈ સમજાવવાનું પણ બાકી રહી ગયું હશે.

જ્યારે ICUના ખાટલા પર સૂતેલી વ્યક્તિને મૃત્યુ પોતાની તરફ આવતું હોવાનો અહેસાસ થાય છે, ત્યારે તેને જ નહીં, તેની આસપાસ રહેલા લોકોને પણ એક ખજાનો મળે છે—અફસોસનો ખજાનો. ICU સંબંધોની, પ્રેમની અને ઘણું બધું કરવાની ઇચ્છા હોવા છતાં કશું જ ન કરી શક્યાની પ્રતીતિ કરાવે છે. સૌથી મહત્ત્વનું, ગમતી વ્યક્તિને મન ભરીને પ્રેમથી ઉજવી ન શકવાનો અફસોસ સમજાવે છે. ICU જીવન અને સંબંધોની સાચી કિંમત સમજાવતું ચિંતન રજૂ કરે છે અને આપણને સમયસર પ્રેમ વ્યક્ત કરવા તથા પ્રિયજનો સાથેની દરેક ક્ષણને મન ભરીને જીવવાની પ્રેરણા આપે છે.

Language Gujarati - ગુજરાતી
ISBN 9789394502116
Edition 1
Published May-2022
Binding Paper Back
Pages 132
Dimension (cm.) 21.5 x 14 x 0.8
Weight (Gram) 130

0

(0 Ratings)

5
0
4
0
3
0
2
0
1
0
00 Comments
Sort by:
Most Recent

Loading reviews...

WhatsApp Icon