Read. Discover. Grow.

Stories That Inspire

Your World of Books

Where Knowledge Begins

Find Your Next Read

Shivoham - શિવોહમ્

Home Journey Shivoham - શિવોહમ્
Shivoham - શિવોહમ્
A deeply moving travel experience that reveals the sacred beauty hidden within a rugged mountain landscape. Through the sight of Lord Shiva’s icy stre...

A deeply moving travel experience that reveals the sacred beauty hidden within a rugged mountain landscape. Through the sight of Lord Shiva’s icy streams and a moment of spiritual connection, the narrator experiences profound joy, devotion, and reverence for the divine land.

Read More
₹ 138.00
₹ 150.00
8.00% OFF
Quantity
- +

Share :

Need Help?

Personalised assistance for a truly elevated shopping journey at Verita Media House Pvt. Ltd..

  • Description
  • Specifications
  • Reviews

નીચેથી પર્વત કેવો નિર્મમ અને હૈયાસૂનો લાગતો હતો! ધગધગતી ધૂળ અને પથ્થરો સિવાય કશું જ દેખાતું નહોતું. ન પંખીનો ટહુકો, ન ક્યાંય લીલીછમ વનરાઈ અને ન રંગબેરંગી ફૂલોથી સજાયેલો કોઈ શૃંગાર.

પરંતુ જેમ જેમ હું ઉપર ચડતી ગઈ, તેમ તેમ મને પર્વતનું એક જુદું જ સ્વરૂપ જોવા મળ્યું. જે પહાડની કઠોર ધારી પર હું ચડી હતી, તેનું હૃદય તો ભગવાન શંકરની કરુણામયી બર્ફીલી જલધારાઓથી કેટલું ભીનું અને ઋજુ હતું! શબ્બીરે જળને હથેળીમાં ઝીલી મારી તરફ હાથ લંબાવ્યો. અમૃત સમાન એ જળનો એક જ ઘૂંટ પીતાં મારું મન પ્રસન્ન થઈ ગયું.

મને થયું કે આ કોઈ સામાન્ય પર્વત નથી, પરંતુ હું તો દેવભૂમિમાં આવી ચડી છું. મનમાં ભક્તિનો એવો હિલ્લોળ ઊઠ્યો કે ઘોડા પરથી નીચે કૂદી પડી, છેક પર્વતશિખર સુધી ચડી જાઉં, ઘૂંટણિયે પડું અને આ બર્ફીલી પવિત્ર ભૂમિને માથું નમાવી વંદન કરું.

Language Gujarati - ગુજરાતી
ISBN 9789388882248
Edition 1
Published April-2019
Binding Paper Back
Pages 136
Dimension (cm.) 21.5 x 14 x 0.8
Weight (Gram) 130

0

(0 Ratings)

5
0
4
0
3
0
2
0
1
0
00 Comments
Sort by:
Most Recent

Loading reviews...

WhatsApp Icon