Read. Discover. Grow.

Stories That Inspire

Your World of Books

Where Knowledge Begins

Find Your Next Read

Antariksh ni Safare - અંતરિક્ષની સફરે

Home Adventure Story Antariksh ni Safare - અંતરિક્ષની સફરે
Antariksh ni Safare - અંતરિક્ષની સફરે
An exciting science adventure exploring the mysterious Dogon people, their extraordinary cosmic knowledge, hidden treasures, and the fascinating possi...

An exciting science adventure exploring the mysterious Dogon people, their extraordinary cosmic knowledge, hidden treasures, and the fascinating possibility of space travel in 1910.

Read More
₹ 156.40
₹ 170.00
8.00% OFF
Quantity
- +

Share :

Need Help?

Personalised assistance for a truly elevated shopping journey at Verita Media House Pvt. Ltd..

  • Description
  • Specifications
  • Reviews

ડોગોન રહસ્યને વણી લેતી રોમાંચક વિજ્ઞાન સાહસકથા

પશ્ચિમ આફ્રિકાના માલી દેશના ડોગોન લોકો બ્રહ્માંડનાં અનેક રહસ્યો વિશે અદ્ભુત જ્ઞાન ધરાવતા હોવાનું કહેવાય છે. આ રોમાંચક વિજ્ઞાન સાહસકથા બિગ બેંગ, વ્યાધ એટલે કે સીરીયસ તારામંડળ અને સીરીયસ-એ પરથી આવેલા હોવાનું મનાતા મત્સ્યદેવતાઓ ‘નોમોઝ’ વિશેની રહસ્યમય માન્યતાઓને ઉજાગર કરે છે. સાથે જ પ્રાચીન સોનાની શોધ, ગુપ્ત ખાણો અને સામાન્ય કલ્પનાથી પણ પર એવા જ્ઞાનની રોમાંચક વાતો રજૂ કરે છે.

આજના આધુનિક વિશ્વથી દૂર રહેતા ડોગોન લોકોની રહસ્યમય પરંપરાઓ વાર્તાના નાયક અને તેના સાથીદારોને આશ્ચર્યજનક અનુભવોની દુનિયામાં લઈ જાય છે. શું ૧૯૧૦ના સમયમાં પણ અંતરિક્ષની મુસાફરી શક્ય હતી? જો હા, તો કેવી રીતે? આ સવાલોના જવાબો શોધવા માટે આ રોમાંચક સાહસકથાની સફરે નીકળો અને જાણો કે આગળ શું થાય છે.

Language Gujarati - ગુજરાતી
ISBN N/A
Edition 1
Published September-2020
Binding Paper Back
Pages 136
Dimension (cm.) 21.5 x 14 x 0.6
Weight (Gram) 150

0

(0 Ratings)

5
0
4
0
3
0
2
0
1
0
00 Comments
Sort by:
Most Recent

Loading reviews...

WhatsApp Icon