Read. Discover. Grow.

Stories That Inspire

Your World of Books

Where Knowledge Begins

Find Your Next Read

Business Kohinoor: Ratan Tata - બિઝનેસ કોહિનૂર : રતન તાતા

Home Biography Business Kohinoor: Ratan Tata - બિઝનેસ કોહિનૂર : રતન તાતા
Business Kohinoor: Ratan Tata - બિઝનેસ કોહિનૂર : રતન તાતા
Discover the inspiring life of Ratan Tata, his visionary leadership, and the values that shaped the Tata Group into a globally respected business empi...

Discover the inspiring life of Ratan Tata, his visionary leadership, and the values that shaped the Tata Group into a globally respected business empire. This biography celebrates the Tata family's legacy of entrepreneurship, nation-building, and social responsibility.

Read More
₹ 179.10
₹ 199.00
10.00% OFF
Quantity
- +

Share :

Need Help?

Personalised assistance for a truly elevated shopping journey at Verita Media House Pvt. Ltd..

  • Description
  • Specifications
  • Reviews

રતન તાતાની પ્રેરણાદાયી સફર અને તાતા ગ્રુપની વિરાસત

તાતા પરિવાર ભારતનું ગૌરવ છે. પોતાને માટે ધન કમાવવાની સાથે રાષ્ટ્રની પ્રગતિ અને સમૃદ્ધિ માટે સંપત્તિનું સર્જન કરવું એ તાતા પરિવારની વિશિષ્ટ ઓળખ છે. સાહસ, સિદ્ધિ અને રાષ્ટ્રભાવનાના બળે આ પરિવારે અનેક દાયકાઓથી દેશના વિકાસમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.

જમશેદજી તાતાએ સ્થાપિત કરેલી આ અણમોલ વિરાસત અનેક દૂરંદેશી સંચાલકોના હાથમાંથી પસાર થઈને રતન તાતા સુધી પહોંચી. ભારતીય ઉદ્યોગજગતના અગ્રણી વ્યક્તિત્વ તરીકે રતન તાતાએ પોતાની સફળતા, સાહસિકતા અને મૂલ્યનિષ્ઠ નેતૃત્વથી તાતા ગ્રુપને ભારત અને વિદેશમાં નવી ઊંચાઈઓ સુધી પહોંચાડવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી.

આ જીવનચરિત્ર રતન તાતાના પ્રેરણાદાયી જીવન, વ્યવસાયિક દૃષ્ટિકોણ અને મૂલ્યો પર આધારિત નેતૃત્વની સફર રજૂ કરે છે. સાથે જ, તે તાતા પરિવારની અનોખી વિરાસત અને સફળતાની એવી કહાણી આલેખે છે, જે ભારત અને વિશ્વના અનેક લોકો માટે પ્રેરણાસ્રોત બની છે.

Language Gujarati - ગુજરાતી
ISBN 9789394502840
Edition 1
Published October-2022
Binding Paper Back
Pages 168
Dimension (cm.) 21.5 x 14 x 1
Weight (Gram) 160

0

(0 Ratings)

5
0
4
0
3
0
2
0
1
0
00 Comments
Sort by:
Most Recent

Loading reviews...

WhatsApp Icon