Read. Discover. Grow.

Stories That Inspire

Your World of Books

Where Knowledge Begins

Find Your Next Read

Godse ne Gandhi ko Kyon Mara Gandhi? - ગોડ્સે ને ગાંધી કો ક્યોં મારા?

Home History Godse ne Gandhi ko Kyon Mara Gandhi? - ગોડ્સે ને ગાંધી કો ક્યોં મારા?
Godse ne Gandhi ko Kyon Mara Gandhi? - ગોડ્સે ને ગાંધી કો ક્યોં મારા?
Renowned historian Ashok Kumar Pandey examines Mahatma Gandhi's assassination through 479 documentary references. The book explores Nathuram Godse's a...

Renowned historian Ashok Kumar Pandey examines Mahatma Gandhi's assassination through 479 documentary references. The book explores Nathuram Godse's associations, ideological conflicts, and historical evidence to help readers understand the events surrounding Gandhi's death.

Read More
₹ 254.15
₹ 299.00
15.00% OFF
Quantity
- +

Share :

Need Help?

Personalised assistance for a truly elevated shopping journey at Verita Media House Pvt. Ltd..

  • Description
  • Specifications
  • Reviews

નથુરામ ગોડસેએ મહાત્મા ગાંધીની હત્યા શા માટે કરી? આ મહત્ત્વપૂર્ણ પ્રશ્નનો જવાબ વિખ્યાત લેખક અને ઇતિહાસકાર અશોક કુમાર પાંડેયે આ 256 પાનાંના પુસ્તકમાં 479 દસ્તાવેજી સંદર્ભો સાથે રજૂ કર્યો છે.

ગોડસે કયા સંગઠનો અને વ્યક્તિઓ સાથે ગાઢ રીતે સંકળાયેલા હતા, તેમજ અદાલતી કાર્યવાહી દરમિયાન તેમણે આપેલા લાંબા નિવેદનમાં કેટલા દાવાઓ કરવામાં આવ્યા હતા, તેની દસ્તાવેજી પુરાવાઓના આધારે આ પુસ્તકમાં તપાસ કરવામાં આવી છે. ગાંધીજીની સર્વસમાવેશક અને અહિંસક વિચારધારાની વિરુદ્ધ રહેલી વિચારસરણી અને રાજકીય પરિબળોએ ગોડસે તથા તેમના સાથીઓને મહાત્માની હત્યા તરફ કેવી રીતે દોરી ગયા, તે લેખક ઐતિહાસિક સંદર્ભો સાથે સમજાવે છે.

પંજાબી, મરાઠી અને અંગ્રેજી ભાષામાં અનુવાદિત થયા બાદ આ પુસ્તક હવે ગાંધીજીની માતૃભાષા ગુજરાતીમાં ઉપલબ્ધ બન્યું છે. રામનામથી શરૂ થયેલી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જીવનયાત્રાનો અંત ‘હે રામ!’ સાથે કેવી રીતે આવ્યો, તે સમજવાની આ એક મહત્ત્વપૂર્ણ તક છે.

જો તમે કોઈ પણ પ્રકારના પૂર્વગ્રહ વિના મહાત્મા ગાંધીની હત્યા પાછળનાં ઐતિહાસિક તથ્યો, વિચારધારાઓ અને દસ્તાવેજી પુરાવાઓને સમજવા ઇચ્છતા હો, તો આ પુસ્તક તમારા માટે ઉપયોગી સાબિત થઈ શકે છે.

Language Gujarati - ગુજરાતી
ISBN 9788196573515
Edition 1
Binding Paper Back
Pages 256
Dimension (cm.) 21.5 x 14 x 1
Weight (Gram) 280

0

(0 Ratings)

5
0
4
0
3
0
2
0
1
0
00 Comments
Sort by:
Most Recent

Loading reviews...

WhatsApp Icon