Read. Discover. Grow.

Stories That Inspire

Your World of Books

Where Knowledge Begins

Find Your Next Read

Manasai ni Thapan - માણસાઈની થાપણ

Home Inspirational Manasai ni Thapan - માણસાઈની થાપણ
Manasai ni Thapan - માણસાઈની થાપણ
Sudha Murty shares heart-touching true stories about ordinary people, unusual experiences, and life's unexpected lessons. These stories offer thoughtf...

Sudha Murty shares heart-touching true stories about ordinary people, unusual experiences, and life's unexpected lessons. These stories offer thoughtful insights into human relationships, personal growth, and the journey of life.

Read More
₹ 179.10
₹ 199.00
10.00% OFF
Quantity
- +

Share :

Need Help?

Personalised assistance for a truly elevated shopping journey at Verita Media House Pvt. Ltd..

  • Description
  • Specifications
  • Reviews

Heart-Touching Stories of You, Me, and Life

These are stories about you, me, and the bittersweet experience called life. Within the time we are given, we must fulfill our destiny and complete our journey. Along the way, we encounter many unusual, extraordinary, and fascinating people who shape us, transform us, and help us grow.

Meet an extraordinary woman who raised her two children in two different religions. What impact might this have had on their young minds and their future? Discover the story of a little girl whose train journey changed the course of her life. And what would you say to an unhappy person who already has everything they could possibly ask for?

This book brings together the real-life experiences of Sudha Murty, a dedicated social worker and lifelong teacher. Through these heartfelt stories, she explores human relationships, life's unexpected turns, and the experiences that shape who we become.

મારી, તમારી અને જિંદગીની હૃદયસ્પર્શી વાતો

આ વાર્તાઓ છે મારી, તમારી અને ખટમધુરી ચીજ એવી જિંદગીની. આપણને મળેલા સમયમાં નિયતિએ સોંપેલી જવાબદારીઓ નિભાવવાની છે અને જીવનની સફર પૂર્ણ કરવાની છે. આ સફરમાં આપણને અનેક વિચિત્ર, અદ્ભુત અને રસપ્રદ પાત્રો મળશે, જે આપણને ઘડશે, વિવિધ આકારોમાં ઢાળશે અને વધુ પરિપક્વ બનાવશે.

અહીં મળો એક અસામાન્ય સ્ત્રીને, જેણે પોતાનાં બંને બાળકોનો ઉછેર બે જુદા-જુદા ધર્મો સાથે કર્યો. તેની અસર બાળકોનાં કોમળ મન અને તેમના ભાવિ પર કેવી પડી હશે? વાંચો એક નાનકડી છોકરીની ટ્રેન-મુસાફરીની વાર્તા, જેણે એક જ રાતમાં તેની આવતી કાલ બદલી નાખી. અને જેની પાસે માગો તે બધું હોવા છતાં દુઃખી રહેતા માણસને તમે શું કહેશો?

આ પુસ્તકમાં સામાજિક કાર્યકર અને સદાય શિક્ષક રહેલાં સુધા મૂર્તિના સત્યઘટનાત્મક અનુભવો સમાયેલા છે. આ અનુભવો મારી, તમારી અને આપણા સૌના જીવનને સ્પર્શતી હૃદયસ્પર્શી વાતો રજૂ કરે છે.

Language Gujarati - ગુજરાતી
ISBN 9789388882811
Edition 1
Published May-2023
Binding Paper Back
Pages 160
Dimension (cm.) 21.5 x 14 x 0.9
Weight (Gram) 180

0

(0 Ratings)

5
0
4
0
3
0
2
0
1
0
00 Comments
Sort by:
Most Recent

Loading reviews...

Related Products View All
WhatsApp Icon