Read. Discover. Grow.

Stories That Inspire

Your World of Books

Where Knowledge Begins

Find Your Next Read

Mati no Manas - માટીનો માણસ

Home Inspirational Mati no Manas - માટીનો માણસ
Mati no Manas - માટીનો માણસ
Mati No Manas is a thoughtful reflection on the fragility of human life, the blessings of God, and the beauty of being alive. It inspires readers to a...

Mati No Manas is a thoughtful reflection on the fragility of human life, the blessings of God, and the beauty of being alive. It inspires readers to appreciate every moment and awaken the humble, sensitive human being within themselves.

Read More
₹ 202.50
₹ 225.00
10.00% OFF
Quantity
- +

Share :

Need Help?

Personalised assistance for a truly elevated shopping journey at Verita Media House Pvt. Ltd..

  • Description
  • Specifications
  • Reviews

જાતની પામરતા અને ઈશ્વરની જાહોજલાલીને ઉજવી લેવાનો અવસર

માટીનો માણસ ફક્ત એક પુસ્તક નથી, પરંતુ એક એવી અવસ્થા છે, જેમાં આપણે સતત જીવતા હોઈએ છીએ છતાં ઘણી વાર તેની જાણ થતી નથી. આપણી આસપાસ બનતી અસંખ્ય ઘટનાઓ, અનિશ્ચિતતાઓ અને શક્યતાઓ વચ્ચે આપણે દરેક ક્ષણ જીવી શકીએ છીએ, એ ઈશ્વરની મહેરબાની છે. આપણે અસ્થાયી શરીર અને અનિશ્ચિત જીવન સાથે જીવીએ છીએ, છતાં ઘણી વાર જીવનની આ અમૂલ્ય ભેટને સામાન્ય માની લઈએ છીએ. આવનારી ક્ષણે આપણું હૃદય ધબકશે કે નહીં તેની પણ આપણને ખાતરી નથી, છતાં આપણે અનંત શક્યતાઓની વાતો કરતા રહીએ છીએ.

કોઈ શારીરિક યાતના વિના આવતી કાલનો સૂર્યોદય જોઈ શકવો એ પણ એક મોટો ચમત્કાર છે. દરેક પળે અનિશ્ચિતતાઓ અને જોખમો વચ્ચે સ્વસ્થ રહીને જીવન જીવી શકવું એ ઈશ્વરના આશીર્વાદ છે. આપણે કઈ ઘડીએ માટીમાં ભળી જઈશું તેની કોઈને જાણ નથી. તેથી, એ ક્ષણ આવે તે પહેલાં આપણી અંદર રહેલા માટીના માણસને ઓળખીને તેને ઉજવીએ. વેદના અને સંવેદનાઓની ચાદર ઓઢીને આપણી અંદર સૂતેલા આ સરળ અને સંવેદનશીલ માનવીને જગાડવાનો સંદેશ આ પુસ્તક આપે છે.

Language Gujarati - ગુજરાતી
ISBN 9789351227250
Edition 1
Published August-2023
Binding Paper Back
Pages 184
Dimension (cm.) 21.5 x 14 x 1
Weight (Gram) 170

0

(0 Ratings)

5
0
4
0
3
0
2
0
1
0
00 Comments
Sort by:
Most Recent

Loading reviews...

Related Products View All
WhatsApp Icon