Read. Discover. Grow.

Stories That Inspire

Your World of Books

Where Knowledge Begins

Find Your Next Read

Ikigai - ઇકિગાઈ

Home Inspirational Ikigai - ઇકિગાઈ
Ikigai - ઇકિગાઈ
Written by Raj Goswami, Ikigai introduces the Japanese philosophy of finding purpose in life. Adapted to Indian culture and traditions, this book expl...

Written by Raj Goswami, Ikigai introduces the Japanese philosophy of finding purpose in life. Adapted to Indian culture and traditions, this book explores how discovering your Ikigai can help you pursue happiness, live meaningfully, and remain active throughout life.

Read More
₹ 286.00
₹ 325.00
12.00% OFF
Quantity
- +

Share :

Need Help?

Personalised assistance for a truly elevated shopping journey at Verita Media House Pvt. Ltd..

  • Description
  • Specifications
  • Reviews

ઇકિગાઈ – લાંબા, સુખી અને સ્વસ્થ જીવનનું જાપાની રહસ્ય

સદીઓ પહેલાંના ભારતીય ઋષિમુનિઓ 100 વર્ષથી પણ વધુ લાંબું, સુખી અને સ્વસ્થ જીવન જીવતા હતા. પરંતુ શું આજે પણ આવું જીવન જીવવું શક્ય છે? હા, શક્ય છે!

જાપાનમાં ઓકિનાવા નામનો એક ટાપુ છે, જ્યાં આજે પણ 100 વર્ષથી વધુ ઉંમરની વ્યક્તિઓ આનંદપૂર્વક અને સક્રિય જીવન જીવી રહી છે. તેમના લાંબા, સુખી અને સ્વસ્થ જીવનનું રહસ્ય શું છે? આ રહસ્ય છે—ઇકિગાઈ. ઇકિગાઈ એટલે જીવનનો ઉદ્દેશ્ય અથવા જીવન જીવવાનું કારણ.

જાપાનીઝ લોકો જ્યારે દુઃખી હોય છે, ત્યારે ઘણી વાર પોતાને જ પૂછે છે, “ક્યાં ગઈ મારી ઇકિગાઈ?” કારણ કે તેઓ જાણે છે કે સુખ બહારની દુનિયામાં નહીં, પરંતુ પોતાની અંદર શોધવાનું હોય છે.

ઇકિગાઈનો વિચાર આજે વિશ્વભરમાં ઝડપથી લોકપ્રિય બની રહ્યો છે. તમે કોઈ પણ ઉંમરના હો, કોઈ પણ વ્યવસાય સાથે જોડાયેલા હો કે કોઈ પણ ધર્મમાં માનતા હો, આ પુસ્તક જીવનને સમજવાનો એક અનોખો દૃષ્ટિકોણ આપે છે. ભારતીય સંસ્કૃતિનો ‘નિરામય દીર્ઘાયુ’નો ખોવાયેલો વિચાર જાપાની ઇકિગાઈના સ્વરૂપે જાણે ફરી આપણી સમક્ષ આવ્યો છે. ઇકિગાઈને ભારતીય સંસ્કૃતિ, રીતિ-રિવાજો અને વિચારધારા સાથે જોડીને આપણી ભાષામાં રજૂ કરનાર સમર્થ સર્જક અને પત્રકાર રાજ ગોસ્વામીનું આ પુસ્તક તમને તમારું સુખ શોધવામાં મદદરૂપ થશે. તો, તમે પણ તમારી ઇકિગાઈ શોધો અને જીવનભર સક્રિય રહો.

Language Gujarati - ગુજરાતી
ISBN 9789390298440
Edition 1
Published August-2020
Binding Hard Cover
Dimension (cm.) 18.8 x 12.8 x 1.7
Weight (Gram) 350
Pages 160

0

(0 Ratings)

5
0
4
0
3
0
2
0
1
0
00 Comments
Sort by:
Most Recent

Loading reviews...

Related Products View All
WhatsApp Icon