Read. Discover. Grow.

Stories That Inspire

Your World of Books

Where Knowledge Begins

Find Your Next Read

Shiv na Saat Rahasyo - શિવનાં સાત રહસ્યો

Home Reflective Shiv na Saat Rahasyo - શિવનાં સાત રહસ્યો
Shiv na Saat Rahasyo - શિવનાં સાત રહસ્યો
Seven Secrets of Shiva explores the deeper meaning of Lord Shiva's symbols, including the Shiva Lingam, sacred ash, damaru, and Tandava. Written in si...

Seven Secrets of Shiva explores the deeper meaning of Lord Shiva's symbols, including the Shiva Lingam, sacred ash, damaru, and Tandava. Written in simple language, it offers spiritual insights into India's rich cultural and religious heritage.

Read More
₹ 247.50
₹ 275.00
10.00% OFF
Quantity
- +

Share :

Need Help?

Personalised assistance for a truly elevated shopping journey at Verita Media House Pvt. Ltd..

  • Description
  • Specifications
  • Reviews

જિજ્ઞાસાથી અનુભૂતિ તરફની યાત્રા

વિવિધ શાસ્ત્રોમાં આત્માને પરમાત્માના પર્યાય તરીકે સમજાવવામાં આવ્યો છે. દરેક જીવમાં શિવદર્શનનો મહિમા ગાવામાં આવ્યો છે અને પોતાના અંતરમાં નિરાકાર શિવત્વનો સાક્ષાત્કાર કરવાની વાત સ્વીકારવામાં આવી છે. નિર્ગુણ અને નિરાકાર શિવને સમજવાનાં સાત રહસ્યો આ પુસ્તકમાં દીવાની જેમ જ્ઞાનનો પ્રકાશ પાથરે છે.

દેવોના દેવ મહાદેવ વિશે જાણવાની જિજ્ઞાસા વ્યક્તિની ઉંમર, શિક્ષણ કે જીવનશૈલી પર આધારિત નથી. વ્યક્તિ સંસારી હોય કે સંન્યાસી, યુવાન હોય કે વડીલ, ભગવાન શિવ પ્રત્યેનું કુતૂહલ સ્વાભાવિક છે. શિવનાં પ્રતીકો અને તેમની સાથે જોડાયેલી માન્યતાઓ જીવન તથા આધ્યાત્મિકતાનાં ઊંડાં રહસ્યો સમજવાની તક આપે છે.

શિવલિંગનો સાચો અર્થ શું છે? ભગવાન શિવ પોતાના શરીર પર ભસ્મ શા માટે ધારણ કરે છે? તેમના હાથમાં રહેલું ડમરું અને માનવખોપરી શું સૂચવે છે? તેમના તાંડવનૃત્ય દ્વારા માનવજાતને કયો સંદેશ મળે છે? આવા અનેક જિજ્ઞાસાપ્રેરક પ્રશ્નોના ઉત્તરો આ પુસ્તકમાં સાદી, સરળ અને સહજ ભાષામાં રજૂ કરવામાં આવ્યા છે. શિવનાં સાત રહસ્યો આપણી આધ્યાત્મિક, સાંસ્કૃતિક અને સંસ્કારની વિરાસતને સમજવાનો જ્ઞાનસભર અવસર પૂરો પાડે છે.

Language Gujarati - ગુજરાતી
ISBN 9789351227816
Edition 1
Published March-2020
Binding Paper Back
Pages 232
Dimension (cm.) 21.5 x 14 x 1.2
Weight (Gram) 210

0

(0 Ratings)

5
0
4
0
3
0
2
0
1
0
00 Comments
Sort by:
Most Recent

Loading reviews...

Related Products View All
WhatsApp Icon