Read. Discover. Grow.

Stories That Inspire

Your World of Books

Where Knowledge Begins

Find Your Next Read

Aadikavi Valmikiji - આદિકવિ વાલ્મિકીજી

Home Religious Aadikavi Valmikiji - આદિકવિ વાલ્મિકીજી
Aadikavi Valmikiji - આદિકવિ વાલ્મિકીજી
Discover the life and legacy of Maharishi Valmiki, the Adikavi of India, through an exploration of his timeless works, the Valmiki Ramayana and the Yo...

Discover the life and legacy of Maharishi Valmiki, the Adikavi of India, through an exploration of his timeless works, the Valmiki Ramayana and the Yoga Vasistha Maharamayana. This biography offers insights into his literary, spiritual, and cultural contributions.

Read More
₹ 128.25
₹ 135.00
5.00% OFF
Quantity
- +

Share :

Need Help?

Personalised assistance for a truly elevated shopping journey at Verita Media House Pvt. Ltd..

  • Description
  • Specifications
  • Reviews

મહર્ષિ વાલ્મીકિ – આદિકવિનું જીવન અને વારસો

સદીઓથી આપણા ભારત દેશમાં અનેક મહાપુરુષો, સંતો અને ઋષિઓ અવતરતા રહ્યા છે, જેમનું જીવન અને ઉપદેશ માનવજાતને સતત પ્રેરણા આપતા રહ્યા છે. આવા સિદ્ધ સંતો અને ઋષિઓના જીવન તથા તેમના મહાન પ્રદાનને લોકો સમક્ષ રજૂ કરવાથી ભારતના સમૃદ્ધ આધ્યાત્મિક, સાંસ્કૃતિક અને ધાર્મિક વારસાનું જતન થાય છે.

આદિકવિ તરીકે પૂજનીય મહર્ષિ વાલ્મીકિજીનું ભારતીય સંસ્કૃતિ અને આધ્યાત્મિક ઇતિહાસમાં વિશિષ્ટ સ્થાન છે. તેમણે બે મહાન ગ્રંથો — વાલ્મીકિ રામાયણ અને યોગવાસિષ્ઠ મહારામાયણ — ની રચના કરી છે. આ મહાન કવિ અને ઋષીને સાચા અર્થમાં સમજવાનો શ્રેષ્ઠ માર્ગ તેમની મહાન કૃતિઓનો અભ્યાસ છે. આ બંને ગ્રંથોના યથાશક્તિ સ્વાધ્યાયના આધારે મહર્ષિ વાલ્મીકિજીના જીવન અને તેમના મહાન વારસાને રજૂ કરવાનો આ જીવનકથામાં પ્રયાસ કરવામાં આવ્યો છે.

Language Gujarati - ગુજરાતી
ISBN 9789361974151
Edition 1
Published November-2024
Binding Paper Back
Pages 108
Dimension (cm.) 21.5 x 14 x 0.6
Weight (Gram) 120

0

(0 Ratings)

5
0
4
0
3
0
2
0
1
0
00 Comments
Sort by:
Most Recent

Loading reviews...

WhatsApp Icon