Read. Discover. Grow.

Stories That Inspire

Your World of Books

Where Knowledge Begins

Find Your Next Read

Aryavart na Rushio - આર્યાવર્તના ઋષિઓ

Home Religious Aryavart na Rushio - આર્યાવર્તના ઋષિઓ
Aryavart na Rushio - આર્યાવર્તના ઋષિઓ
Explore the lives, wisdom, and spiritual teachings of India's great sages. This book inspires readers, especially the younger generation, to discover...

Explore the lives, wisdom, and spiritual teachings of India's great sages. This book inspires readers, especially the younger generation, to discover India's rich spiritual heritage and apply its timeless wisdom to everyday life.

Read More
₹ 308.00
₹ 350.00
12.00% OFF
Quantity
- +

Share :

Need Help?

Personalised assistance for a truly elevated shopping journey at Verita Media House Pvt. Ltd..

  • Description
  • Specifications
  • Reviews

ભારતના મહાન ઋષિઓ – તેમનું જીવન અને દિવ્ય જ્ઞાન

કોઈપણ સમાજ કે રાષ્ટ્ર પોતાના ભૂતકાળને સાચવી રાખીને મહાન મનીષીઓના જીવન અને જ્ઞાનમાંથી પ્રેરણા મેળવે, જેથી પોતાનું વર્તમાન અને ભવિષ્ય વધુ સમૃદ્ધ બનાવી શકે, એવી અપેક્ષા રહે છે. ભારતની આધ્યાત્મિક પરંપરા અત્યંત ભવ્ય રહી છે, છતાં અનેક પ્રાચીન ઋષિમુનિઓનાં જીવન, ઉપદેશો અને પ્રદાન વિશે આપણે બહુ ઓછું જાણીએ છીએ. ભારતભૂમિ પર અસંખ્ય ઋષિઓ અવતર્યા છે, જેમના જીવન અને આધ્યાત્મિક યાત્રાની ઘણી વાતો આજે પણ અજાણી છે.

જે ઋષિઓનાં નામ અને જીવન વિશે આપણે જાણીએ છીએ, તેમનાં ગહન અનુભવો અને ઉપદેશો પણ હજી સંપૂર્ણપણે સમજવાના બાકી છે. આ ગ્રંથનો હેતુ વાચકોને, ખાસ કરીને નવી પેઢીને, આ મહાન ઋષિઓનાં જીવન અને દર્શનથી પરિચિત કરાવવાનો તથા તેમની શીખને જીવનમાં ઉતારવા પ્રેરિત કરવાનો છે. આ મહાન ઋષિઓના જીવન અને જ્ઞાનની સુગંધ દરેક વાચક સુધી પહોંચે અને તેના મનને પ્રેરણા, સ્પષ્ટતા તથા આંતરિક સ્થિરતા મળે, એવી શુભ ભાવના સાથે આ ગ્રંથ તૈયાર કરવામાં આવ્યો છે.

Language Gujarati - ગુજરાતી
ISBN 9788197001321
Edition 1
Published May-2024
Binding Paper Back
Pages 264
Dimension (cm.) 21.5 x 14 x 1.5
Weight (Gram) 290

0

(0 Ratings)

5
0
4
0
3
0
2
0
1
0
00 Comments
Sort by:
Most Recent

Loading reviews...

WhatsApp Icon