Read. Discover. Grow.

Stories That Inspire

Your World of Books

Where Knowledge Begins

Find Your Next Read

Jivan ni Vaat - જીવનની વાત

Home Inspirational Jivan ni Vaat - જીવનની વાત
Jivan ni Vaat - જીવનની વાત
Through real-life experiences, Sudha Murty explores the beauty and complexity of human nature, courage, kindness, and dignity. These inspiring stories...

Through real-life experiences, Sudha Murty explores the beauty and complexity of human nature, courage, kindness, and dignity. These inspiring stories of ordinary people offer meaningful lessons about humanity and life.

Read More
₹ 161.00
₹ 175.00
8.00% OFF
Quantity
- +

Share :

Need Help?

Personalised assistance for a truly elevated shopping journey at Verita Media House Pvt. Ltd..

  • Description
  • Specifications
  • Reviews

માનવતામાં અડગ વિશ્વાસની વાત

આ પુસ્તકની દરેક સત્યઘટના માનવસ્વભાવની સુંદર અને બિહામણી, બંને તસવીરો એકસાથે આપણી સામે મૂકે છે. તેમ છતાં, આ પુસ્તકમાં વાત છે આ બધાથી પર એવી જિંદગીઓની, જે સન્માન અને સ્વાભિમાન સાથે જીવાય છે.

ક્યારેક કોઈનું એક નાનકડું સાહસભર્યું પગલું અનેક લોકોને સ્પર્શી જતું હોય છે. સુધા મૂર્તિને પણ બાળપણથી લઈને કૌટુંબિક જીવન, મુસાફરીઓ અને ઇન્ફોસિસ ફાઉન્ડેશનના કાર્ય દરમિયાન આવી અસંખ્ય સત્યઘટનાઓનો હિસ્સો બનવાની તક મળી છે. આ જ અનુભવો તેમણે પોતાના સ્પષ્ટ, નિખાલસ અને હૂંફાળા અંદાજમાં અહીં રજૂ કર્યા છે.

આ પુસ્તકમાં તેઓ દેવદાસી સમુદાય માટે કરેલા અસાધારણ કાર્ય વિશે, એન્જિનિયરિંગ કૉલેજમાં એકમાત્ર છોકરી તરીકે મેળવેલી સફળતા માટે કરેલા સંઘર્ષ વિશે અને પોતાના પિતાની ભલાઈનાં અણધાર્યાં છતાં સુખદ પરિણામો વિશે નિખાલસતાથી વાત કરે છે. સાથે જ, ભારતીય શાકભાજી વિશેનું પોતાનું અનોખું જ્ઞાન વહેંચે છે અને માત્ર દેખાવના આધારે અન્ય લોકોનું મૂલ્યાંકન કરવાની માનવીય વૃત્તિ પર પ્રકાશ પાડે છે.

આ પુસ્તક આપણી આસપાસના લોકોનાં જીવનમાં લડાતાં નાનાં-મોટાં સંઘર્ષોનું પ્રતિબિંબ છે. સામાન્ય લોકોની આ અસામાન્ય વાતો વાચકોને નવી પ્રેરણા આપશે અને માનવતા પ્રત્યેનો દૃષ્ટિકોણ વધુ સમૃદ્ધ બનાવશે.

Language Gujarati - ગુજરાતી
ISBN N/A
Edition 1
Binding Paper Back
Dimension (cm.) 21.5 x 14 x 0.8
Weight (Gram) 140

0

(0 Ratings)

5
0
4
0
3
0
2
0
1
0
00 Comments
Sort by:
Most Recent

Loading reviews...

Related Products View All
WhatsApp Icon