Read. Discover. Grow.

Stories That Inspire

Your World of Books

Where Knowledge Begins

Find Your Next Read

Dhanvan Banvanu Vigyan - ધનવાન બનવાનું વિજ્ઞાન

Home Inspirational Dhanvan Banvanu Vigyan - ધનવાન બનવાનું વિજ્ઞાન
Dhanvan Banvanu Vigyan - ધનવાન બનવાનું વિજ્ઞાન
Discover the importance of financial prosperity and learn how to pursue your goal of becoming wealthy. This book offers guidance and inspiration for a...

Discover the importance of financial prosperity and learn how to pursue your goal of becoming wealthy. This book offers guidance and inspiration for anyone seeking financial success and a more fulfilling life.

Read More
₹ 118.75
₹ 125.00
5.00% OFF
Quantity
- +

Share :

Need Help?

Personalised assistance for a truly elevated shopping journey at Verita Media House Pvt. Ltd..

  • Description
  • Specifications
  • Reviews

નિર્ધનતાની ગમે તેટલી સ્તુતિ કરવામાં આવે, પરંતુ સચ્ચાઈ એ છે કે ધનવાન બન્યા વિના જીવનમાં સફળતા મેળવવી અને જિંદગીને પૂરેપૂરી માણવી મુશ્કેલ છે. જીવનમાં ધનનું મહત્ત્વ કોઈ નકારી શકે તેમ નથી. ધનવાન બનવું કોને ન ગમે? દરેક વ્યક્તિને આર્થિક સમૃદ્ધિ પ્રાપ્ત કરવાની તક મળવી જોઈએ. આ પુસ્તક ખાસ એવા લોકો માટે લખાયું છે, જેમની મુખ્ય જરૂરિયાત ધનવાન બનવાની છે. તે તમારી ધનવાન બનવાની ઇચ્છાને યોગ્ય દિશા આપવા માટે માર્ગદર્શન અને પ્રેરણા પૂરાં પાડે છે. ધનવાન બનવા માટે સજ્જ થયેલી કોઈપણ વ્યક્તિ માટે આ પુસ્તક મિત્ર, તત્ત્વચિંતક અને માર્ગદર્શક બની રહેશે.

Language Gujarati - ગુજરાતી
ISBN 9789381336601
Edition 1
Published October-2014
Binding Paper Back
Pages 104
Dimension (cm.) 21.5 x 14 x 0.6
Weight (Gram) 140

0

(0 Ratings)

5
0
4
0
3
0
2
0
1
0
00 Comments
Sort by:
Most Recent

Loading reviews...

WhatsApp Icon