Read. Discover. Grow.

Stories That Inspire

Your World of Books

Where Knowledge Begins

Find Your Next Read

10 Success Sutro - 10 સક્સેસ સૂત્રો

Home Self-help 10 Success Sutro - 10 સક્સેસ સૂત્રો
10 Success Sutro - 10 સક્સેસ સૂત્રો
Discover ten timeless success principles and inspiring stories of people who overcame challenges through courage, passion, and determination. A motiva...

Discover ten timeless success principles and inspiring stories of people who overcame challenges through courage, passion, and determination. A motivational guide to help you turn your dreams into reality.

Read More
₹ 138.00
₹ 150.00
8.00% OFF
Quantity
- +

Share :

Need Help?

Personalised assistance for a truly elevated shopping journey at Verita Media House Pvt. Ltd..

  • Description
  • Specifications
  • Reviews

સપના સાકાર કરવાના શાશ્વત મંત્રો

જે લોકો કાળની કસોટીમાંથી પાર ઊતરીને સફળતા મેળવે છે, તેમને સફળતા માત્ર નસીબના જોરે મળતી નથી. સફળતા મેળવવા માટે તેઓ જોશ, જુસ્સો અને દૃઢ નિશ્ચય સાથે, મુશ્કેલીઓની પરવા કર્યા વિના, સામા વહેણે તરતા હોય છે. સંજોગો સામે બાથ ભીડીને અસંભવ લાગતાં લક્ષ્યોને સાકાર કરનારા લોકોની પ્રેરણાદાયી કથાઓ ૧૦ સક્સેસ સૂત્રો પુસ્તકમાં ગૂંથવામાં આવી છે. આ લોકોએ જાણે પથ્થરમાંથી પાણી કાઢ્યું હોય!

સફળતા કોઈની જાગીર નથી. આ વાતને સાબિત કરતું આ પુસ્તક સફળતાના દસ સરળ અને શાશ્વત નિયમો રજૂ કરે છે, જે તમને તમારા ઇચ્છિત મુકામ સુધી પહોંચવા માટે પ્રેરણા આપશે. આજે જ આ વિચારોને જીવનમાં ઉતારો અને તમારા વર્તમાન કરતાં વધુ ઉજ્જવળ ભવિષ્ય તરફ આગળ વધો.

Language Gujarati - ગુજરાતી
ISBN 9789351224853
Edition 1
Published January-2023
Binding Paper Back
Pages 128
Dimension (cm.) 21.5 x 14 x 0.7
Weight (Gram) 140

0

(0 Ratings)

5
0
4
0
3
0
2
0
1
0
00 Comments
Sort by:
Most Recent

Loading reviews...

WhatsApp Icon