Read. Discover. Grow.

Stories That Inspire

Your World of Books

Where Knowledge Begins

Find Your Next Read

Jindagi Jitvani Jadibutti - જીંદગી જીતવાની જડીબુટ્ટી

Home Self-help Jindagi Jitvani Jadibutti - જીંદગી જીતવાની જડીબુટ્ટી
Jindagi Jitvani Jadibutti - જીંદગી જીતવાની જડીબુટ્ટી
Discover practical wisdom to develop positive thinking, build better relationships, overcome challenges, and move towards a happier and more successfu...

Discover practical wisdom to develop positive thinking, build better relationships, overcome challenges, and move towards a happier and more successful life.

Read More
₹ 202.50
₹ 225.00
10.00% OFF
Quantity
- +

Share :

Need Help?

Personalised assistance for a truly elevated shopping journey at Verita Media House Pvt. Ltd..

  • Description
  • Specifications
  • Reviews

જીંદગી જીતવાની જડીબુટ્ટી સુખી, સફળ અને સંતોષકારક જીવન જીવવા માટે ઉપયોગી વિચારો અને માર્ગદર્શન પૂરું પાડે છે. આ પુસ્તક સકારાત્મક વિચારસરણી વિકસાવવા, સંબંધો સુધારવા અને આત્મવિશ્વાસ વધારવા માટે પ્રેરણા આપે છે.

વ્યક્તિત્વ વિકાસ, અસરકારક સંવાદ અને જીવનના પડકારોનો સકારાત્મક રીતે સામનો કરવા ઇચ્છતા વાચકો માટે આ પુસ્તક ઉપયોગી છે. તેના સરળ વિચારો વાચકોને સમજદારીપૂર્વક નિર્ણયો લેવા અને જીવનને વધુ સાર્થક બનાવવા માટે પ્રેરિત કરે છે.

જિંદગી જીતવાની જડીબુટ્ટી- ડેલ કાર્નેગી, જીવનમાં જો સફળ થવું હોય તો સામી વ્યક્તિના રસના વિષયને જાણી એમાં દિલચશ્પી લેવી જોઈએ. સામેની વ્યક્તિમાં કોઈ કળા હોય તો એની પ્રશંસા કરવામાં આવે, માત્ર સ્વાર્થ કરતા એ વ્યક્તિ સાથે કશોક સૌજન્યનો સંબંધ છે એવી પ્રતીતિ કરાવવામાં આવે તો આપણી ચોમેર હકારાત્મક વલણનું હવામાન વધતું જશે. - મિત્રો કેવી રીતે બનાવવા એ વિશે વિસ્તારથી માર્ગદર્શન આ પુસ્તકમાં આપવામાં આવ્યું છે. જીવનમાં પોતાના વ્યવસાયમાં અને કોઈ પણ કામમાં સફળ થવું હોય તો શું શું કરવું ? હાઉ ટુ વિન ફ્રેન્ડ એન્ડ ઇન્ફ્લુઅન્સ પીપલ' બાઇબલ પછી દુનિયામાં સૌથી વધારે વેચાતાં પુસ્તકોની યાદીમાંનું એક છે. મિત્રો કેવી રીતે બનાવવા અને લોકોને કેવી રીતે પ્રભાવિત કરી અનુકૂળ મૂડમાં (રૃીજ મૂડમાં) લાવવા આ વિશે વિસ્તારથી માર્ગદર્શન આ પુસ્તકમાં આપવામાં આવ્યું છે. જીવનમાં પોતાના વ્યવસાયમાં અને કોઈ પણ કામમાં સફળ થવું હોય તો શું શું કરવું ? આ અંગેનું મુદ્દાસર માર્ગદર્શન લેખકે એમાં આપ્યું છે.

Language Gujarati - ગુજરાતી
ISBN 9789382503521
Edition 1
Published February-2022
Binding Paper Back
Pages 264
Dimension (cm.) 21.5 x 14 x 1.3
Weight (Gram) 240

0

(0 Ratings)

5
0
4
0
3
0
2
0
1
0
00 Comments
Sort by:
Most Recent

Loading reviews...

WhatsApp Icon