Read. Discover. Grow.

Stories That Inspire

Your World of Books

Where Knowledge Begins

Find Your Next Read

Satyam Shivam Sundaram - સત્યમ્ શિવમ્ સુંદરમ્

Home Self-help Satyam Shivam Sundaram - સત્યમ્ શિવમ્ સુંદરમ્
Satyam Shivam Sundaram - સત્યમ્ શિવમ્ સુંદરમ્
Written by Raj Goswami, Satyam Shivam Sundaram explores three Japanese concepts: Ichigo Ichie, Kaizen, and Wabi-Sabi. This book teaches the timeless a...

Written by Raj Goswami, Satyam Shivam Sundaram explores three Japanese concepts: Ichigo Ichie, Kaizen, and Wabi-Sabi. This book teaches the timeless art of cherishing every moment, improving a little every day, and accepting things as they are to live a happier, more contented, and meaningful life.

Read More
₹ 225.00
₹ 250.00
10.00% OFF
Quantity
- +

Share :

Need Help?

Personalised assistance for a truly elevated shopping journey at Verita Media House Pvt. Ltd..

  • Description
  • Specifications
  • Reviews

સત્યમ્ શિવમ્ સુંદરમ્ – જીવનની દરેક પળને સુખી, સંતોષી અને સાર્થક બનાવવાની શાશ્વત કળા

જીવનની દરેક પળને સુખી, સંતોષી અને સાર્થક કેવી રીતે બનાવી શકાય? આધુનિક જીવનની એક મર્યાદા એ છે કે ભૌતિક સફળતાની મેરેથોન દોડમાં આપણે વર્તમાનના સુખ અને સૌંદર્યને ચૂકી જઈએ છીએ. આપણે કહીએ છીએ કે માણસે ક્ષણમાં જીવવું જોઈએ, પણ કેવી રીતે? તેનો જવાબ જાપાનમાં જીવન જીવવાની કળા માટેના ત્રણ મહાન વિચારોમાં છે. રસપ્રદ વાત એ છે કે આ વિચારોનું પ્રતિબિંબ સદીઓ જૂની ભારતીય સંસ્કૃતિમાં પણ જોવા મળે છે.

ઇચિગો ઇચી એટલે સત્યમ્

જીવનની દરેક ક્ષણ અનોખી છે, તેને અચૂક માણો.

કાઈઝન એટલે શિવમ્

રોજિંદા કામોમાં દરરોજ કંઈક સુધારો કરો.

વાબી-સાબી એટલે સુંદરમ્

જેવું છે, તેવું જ તેનો સ્વીકાર કરો.

તમારા વર્તમાન જીવનને ઉત્સાહપૂર્વક ઉજવવા અને ભવિષ્યને અદ્ભુત રીતે બદલવા માટે આ પુસ્તકમાં સમાવેલા ત્રણ વિચારો મદદગાર સાબિત થશે. મૂળ ગુજરાતી બેસ્ટસેલર *ઇકિગાઈ*ના લેખક રાજ ગોસ્વામી દ્વારા લખાયેલું આ પુસ્તક જીવનની દરેક પળને સુખી, સંતોષી અને સાર્થક બનાવવાની શાશ્વત કળા શીખવે છે.

Language Gujarati - ગુજરાતી
ISBN 9788195246830
Edition 1
Published September-2021
Binding Paper Back
Pages 176
Dimension (cm.) 17 x 12 x 1.3
Weight (Gram) 250

0

(0 Ratings)

5
0
4
0
3
0
2
0
1
0
00 Comments
Sort by:
Most Recent

Loading reviews...

WhatsApp Icon