Read. Discover. Grow.

Stories That Inspire

Your World of Books

Where Knowledge Begins

Find Your Next Read

Jindagi Jivo ane Kam ne Mano - જીંદગી જીવો અને કામને માણો

Home Self-help Jindagi Jivo ane Kam ne Mano - જીંદગી જીવો અને કામને માણો
Jindagi Jivo ane Kam ne Mano - જીંદગી જીવો અને કામને માણો
Discover Dale Carnegie's practical insights on making life more enjoyable, developing a positive attitude, managing stress, valuing others, and findin...

Discover Dale Carnegie's practical insights on making life more enjoyable, developing a positive attitude, managing stress, valuing others, and finding greater satisfaction in your daily work.

Read More
₹ 161.00
₹ 175.00
8.00% OFF
Quantity
- +

Share :

Need Help?

Personalised assistance for a truly elevated shopping journey at Verita Media House Pvt. Ltd..

  • Description
  • Specifications
  • Reviews

જિંદગીને વધુ જીવવાલાયક બનાવો, આજે જ.

જિંદગીમાં ઘણીવાર એવું થાય છે કે તમે તમારા કામથી સંતુષ્ટ હોવા છતાં પણ બધું વ્યવસ્થિત થતું નથી. લાખો લોકોને પ્રેરણા આપનાર ડેલ કાર્નેગી અહીં તમને બતાવશે કે તમારા જીવનના દરેક દિવસને વધુ રોમાંચક અને પ્રોત્સાહક બનાવીને ઇચ્છો તેવી સફળતા કેવી રીતે મેળવી શકાય. જિંદગી તથા લોકોને નવા દૃષ્ટિકોણથી જુઓ અને તમારી જિંદગીને વધુ જીવવાલાયક બનાવો. આ પુસ્તક તમને આવા પ્રશ્નોના નિરાકરણ મેળવવામાં મદદ કરશે:

તમારી સામેની વ્યક્તિ મહત્ત્વની છે તેવું કેવી રીતે દર્શાવી શકાય?

તણાવમાં આવ્યા વગર શક્તિઓને કેવી રીતે બચાવી શકાય?

લોકોમાં પૉઝિટિવ વલણ કેવી રીતે કેળવી શકાય?

તમારા દુશ્મનોને કેવી રીતે ઓળખીને હટાવી શકાય?

હસતા રહીને સરસ કામ કર્યાનો અનુભવ કરવા માટે શું કરવું?

અને બીજું ઘણું બધું...

Language Gujarati - ગુજરાતી
ISBN 9789351226567
Edition 1
Published January-2022
Binding Paper Back
Pages 200
Dimension (cm.) 21.5 x 14 x 1
Weight (Gram) 210

0

(0 Ratings)

5
0
4
0
3
0
2
0
1
0
00 Comments
Sort by:
Most Recent

Loading reviews...

WhatsApp Icon