Read. Discover. Grow.

Stories That Inspire

Your World of Books

Where Knowledge Begins

Find Your Next Read

The 80/20 Principle - ધ 80/20 પ્રિન્સિપાલ

Home Self-help The 80/20 Principle - ધ 80/20 પ્રિન્સિપાલ
The 80/20 Principle - ધ 80/20 પ્રિન્સિપાલ
The 80/20 Principle explains how a small portion of our efforts can produce a large share of our results. Discover how to use your time, energy, and r...

The 80/20 Principle explains how a small portion of our efforts can produce a large share of our results. Discover how to use your time, energy, and resources more effectively to improve success in business, relationships, and everyday life.

Read More
₹ 179.10
₹ 199.00
10.00% OFF
Quantity
- +

Share :

Need Help?

Personalised assistance for a truly elevated shopping journey at Verita Media House Pvt. Ltd..

  • Description
  • Specifications
  • Reviews

ધ 80/20 પ્રિન્સિપલ – ઓછી મહેનતે વધુ સફળતા

દુનિયાની 80 ટકા સંપત્તિ 20 ટકા લોકો પાસે છે. બિઝનેસમાં 80 ટકા કમાણી 20 ટકા ગ્રાહકો પાસેથી આવે છે. આપણું 80 ટકા સુખ માત્ર 20 ટકા સંબંધો જ કેમ પૂરું પાડે છે? આપણા 80 ટકા વિચારો નકામા હોય છે, જ્યારે માત્ર 20 ટકા જ કામના હોય છે. ફોનમાં 80 ટકા નંબર નિષ્ક્રિય હોય છે અને માત્ર 20 ટકા નંબર જ સક્રિય હોય છે. વૉર્ડરોબમાં રહેલાં 80 ટકા કપડાં વપરાયા વગર રહે છે, જ્યારે આપણે માત્ર 20 ટકા કપડાં જ વારંવાર કેમ પહેરીએ છીએ?

80/20ના નિયમ મુજબ, 80 ટકા પરિણામો અથવા આઉટપુટ માત્ર 20 ટકા પ્રયાસો અથવા ઇનપુટ પર આધારિત હોય છે. સુખ, સંપત્તિ, સફળતા, સમાજ અને સંબંધો સહિત જીવનનાં અનેક ક્ષેત્રોમાં આ નિયમ લાગુ પડે છે. એકવાર આ નિયમ સમજાઈ જાય, પછી સમય, શક્તિ અને સંસાધનોનો બુદ્ધિપૂર્વક ઉપયોગ કરવાનું સરળ બને છે.

યાદ રાખો, તમારી પાસે દિવસના માત્ર 24 કલાક છે. જો તમે એવું માનતા હો કે વધુ કામ કરવાથી હંમેશાં વધુ સફળતા મળે છે, તો આ માન્યતા યોગ્ય નથી. હકીકત એ છે કે આપણે કરેલાં કામોમાંથી માત્ર 20 ટકા કામ જ ઘણી વાર આપણને 80 ટકા સફળતા અપાવે છે.

આવું કેવી રીતે થાય છે? આ વિચારને જીવનમાં કેવી રીતે અમલમાં મૂકીને ઓછી મહેનતે વધુ સફળતા મેળવી શકાય? આખી દુનિયામાં અસરકારક ગણાયેલા અને સફળતા મેળવવા માટે ઉપયોગી સિદ્ધાંત તરીકે જાણીતા *The 80/20 Principle*ને આ પુસ્તકમાં ભારતીય સંદર્ભમાં વૈજ્ઞાનિક રીતે રજૂ કરવામાં આવ્યો છે.

આ પુસ્તક વાંચો, આ અસરકારક નિયમને સમજો અને જીવનમાં તેનો ઉપયોગ કરો, જેથી તમે તમારાં સપનાં અને લક્ષ્યોને સાકાર કરવાની દિશામાં આગળ વધી શકો.

Language Gujarati - ગુજરાતી
ISBN 9789395556026
Edition 1
Published September-2023
Binding Paper Back
Pages 136
Dimension (cm.) 21.5 x 14 x 0.8
Weight (Gram) 160

0

(0 Ratings)

5
0
4
0
3
0
2
0
1
0
00 Comments
Sort by:
Most Recent

Loading reviews...

WhatsApp Icon